શોધખોળ કરો

Tech: ચીનનું સ્માર્ટફોન માર્કેટ તોડવા ભારતનો પ્લાન, એપલ બાદ હવે આ મોટી કંપનીને લાવશે ભારત, જાણો કયા ફોન બનાવશે ?

ભારતમાં ઉત્પાદન શિફ્ટ કરવા માટે Google લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેક્નોલૉજી પ્લેયર હશે. Google જે સંભવિત પાર્ટનર સાથે વાટાઘાટ કરી રહ્યું છે

Tech News: ટેક દિગ્ગજ Googleની મૂળ કંપની Alphabet Inc. ભારતમાં Pixel સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. હાલમાં જ રિપોર્ટ્સ છે કે, ગૂગલ કંપની આ માટે સપ્લાયરની શોધમાં છે. Livemint ના અહેવાલ પ્રમાણે, એક સૂત્રએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, Google (Alphabet Inc) એ ભારત FIH, ફૉક્સકોન ટેક્નોલોજી ગૃપની ભારતીય બ્રાન્ચ, સ્વદેશી બ્રાન્ડ Lava International Limited અને Dixon Technologies India Limited સહિતની કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી છે, અને હાલમાં ચર્ચાનો દોર યથાવત છે. 

PLI સ્કીમ મેળવી ચૂકેલી કંપનીઓ સાથે વાટાઘાટો - 
ભારતમાં ઉત્પાદન શિફ્ટ કરવા માટે Google લેટેસ્ટ આંતરરાષ્ટ્રીય ટેક્નોલૉજી પ્લેયર હશે. Google જે સંભવિત પાર્ટનર સાથે વાટાઘાટ કરી રહ્યું છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાતા પ્રૉડક્શન લિન્ક્ડ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ (PLI)ને સુરક્ષિત કર્યા છે, જેને લૉકલ પ્રૉડક્શનને પ્રોત્સાહન આપ્યું છે. એપલે ભારતમાં PLI સ્કીમનો લાભ લીધો છે જેથી તે માર્ચ 2023 સુધીમાં તેની iPhone ઉત્પાદન ક્ષમતાને ત્રણ ગણી 7 બિલિયન ડૉલરથી વધુ કરી શકે.

ભારતનો વૈકલ્પિક મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવાની પહેલ - 
પીએમ મોદી ભારતને વૈકલ્પિક મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે આગળ ધપાવે છે, કારણ કે મોટાભાગની કંપનીઓ તેના કઠોર કૉવિડ લૉકડાઉન અને વૉશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચેના વેપાર યુદ્ધને પગલે ચીન પર નિર્ભર રહેવાના જોખમોથી સાવચેત છે. મોદી આજે અમેરિકામાં છે. ત્યાં તેમનું પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચે ટેકનિકલ વેપાર અવરોધો દૂર કરવા સહિતના વિષયો પર વાતચીત કરે એવી અપેક્ષા છે.

અશ્વિની વૈષ્ણવે કરી ગૂગલના સીઇઓ સાથે મુલાકાત - 
ગયા મહિને ભારતના ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવ કેલિફૉર્નિયાના માઉન્ટેન વ્યૂમાં કંપનીના મુખ્યમથક ખાતે Google CEO સુંદર પિચાઈને મોદીના સ્થાનિક ઉત્પાદન ઝૂંબેશ અને ભારતની રાજ્ય-સમર્થિત ટેક્નોલૉજી પુશની આસપાસ ફરતી વાતચીત માટે મળ્યા હતા. અના કોરાલેસ અને મેગી વેઈ આ મહિને ભારતની મુલાકાત લેનારા મુખ્ય Google એક્ઝિક્યૂટિવ્સમાં સામેલ હતા.

ગૂગલ ચેટના યુઝર્સ માટે Good News

જો તમે પણ ગૂગલ ચેટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ સ્માર્ટ કંપોઝ ફીચર ગૂગલ વર્કપ્લેસના ગ્રાહકો માટે ટાઇપિંગના ઘણા કાર્યોને સરળ બનાવશે. ગૂગલે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને તે 26 જૂનથી સુનિશ્ચિત રિલીઝ ડોમેન માટે શરૂ કરવામાં આવશે.

ગૂગલ તેની ચેટમાં નવું શું કરવા જઈ રહ્યું છે? 

ગૂગલ વેબ પર તેની કોમ્યુનિકેશન સર્વિસ 'ગૂગલ ચેટ'માં સ્માર્ટ કંપોઝ ફીચર રજૂ કરી રહ્યું છે. ગૂગલે સોમવારે વર્કસ્પેસ અપડેટ્સ બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, આ મશીન-લર્નિંગ સંચાલિત સુવિધા તમે ટાઇપ કરો ત્યારે સંબંધિત શબ્દસમૂહો સૂચવે છે, પુનરાવર્તિત લખાણમાં ઘટાડો કરીને તમારો સમય બચાવે છે અને જોડણી અને વ્યાકરણની ભૂલો પણ ઘટાડે છે.

સ્માર્ટ કંપોઝ ફીચર અનેક ભાષાઓમાં હશે ઉપલબ્ધ

સ્માર્ટ કંપોઝ સુવિધા અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને ઇટાલિયનમાં ઉપલબ્ધ છે. આ સુવિધા વપરાશકર્તાઓ માટે મદદરૂપ છે કારણ કે, તે સંદેશાઓ કંપોઝ કરવાનું ઝડપી અને સરળ બનાવે છે, સમય અને મહેનત બચાવે છે. ઉપરાંત તેમાં એડમિન નિયંત્રણો નથી અને ડિફોલ્ટ રૂપે ચાલુ રહેશે. આ વર્ષે માર્ચમાં કંપનીએ જાહેરાત કરી હતી કે, તે Google ચેટમાં સ્પેસ મેનેજર માટે નવી સુવિધાઓ રજૂ કરી રહી છે. જેમાં સભ્યો સ્પેસમાંથી સભ્યો અથવા જૂથોને ઉમેરી અથવા દૂર કરી શકે છે.

google bard પણ લાઈવ થઈ ગયું

આ અપડેટ્સ ઉપરાંત, અન્ય એક સમાચાર તમારા માટે ઉપયોગી છે કે, Google એ તેના AI ચેટબોટ બાર્ડને બધા માટે રોલઆઉટ કરી દીધું છે. બાર્ડને ઍક્સેસ કરવા માટે, તમારે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. વેબસાઈટ પર જઈને તમારે 'Try Bird'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને T&C વાંચ્યા બાદ તમારું કામ શરૂ કરવું પડશે. આ મોડલ ચેટ જીપીટીની જેમ પણ કામ કરે છે. તમે સર્ચ બોક્સમાં તમારી ક્વેરી લખીને કંઈપણ શોધી શકો છો.

Google Chat: ગૂગલે ચેટમાં એડ કર્યુ Red Warning ફિચર, તમારા માટે કઇ રીતે છે કામનુ, જાણો...........

ગૂગલ લોકોને સંદિગ્ધ ઇનવાઇટ્સ/લિન્ક વિશે સચેત રહેવા માટે ચેટમાં બ્રાઇટ રેડ વૉર્નિંગ બેનર એડ કરવા જઇ રહ્યું છે, જે ફિશિંગ કે માલવેયર બેઝ એટેક માટે એક કવર બની શકે છે. આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, અને હવે થોડાક સપ્તાહમાં તે એવા યૂઝર્સ માટે Google ચેટની મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને વર્ઝન પર આવવા માટે તૈયાર છે, જેને આ નથી મળ્યુ. જ્યારે પણ ચેટમાં સંભવિત રીતે ખતરનાક મેસેજ આવે છે, તો Google આ મેસેજની સાથે બ્રાઇટ રેડ કલરના બૉક્સમાં તે ફ્લેગ કરવાનો પ્રયાસ કરશે, - આ ઇનવાઇટ સંદિગ્ધ છે. આ કન્વર્ઝેશનમાં જ્ઞાત ફિશિંગ સાઇટોની લિન્કો છે, જે તમારો ડેટા ચોરવાનો પ્રયાસ કરી શકે છે. જેના માટે તમે કાંતો બ્લૉક કે એક્સેપ્ટ અનિવે દ્વારા રિપ્લાય આપી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ

વિડિઓઝ

Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
PM Modi Speech: વંદે માતરમ પર સંસદમાં PM મોદીનું સંબોધન
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Embed widget