શોધખોળ કરો

AI Impact on Privacy: સોશિયલ મીડિયા પર ધડાધડ ફોટો શેર કરવા AI યુગમાં સાબિત થઈ શકે છે ખતરનાક, દરેક માતા-પિતા જરૂર જોવો આ Video

AI Impact on Privacy: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો જોરદાર ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો AI સાથે સંબંધિત છે.

AI privacy Concerns: ભલે આપણે ઘરની અંદર ગમે તેમ રહીએ, પણ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર સુંદર અને આકર્ષક દેખાવા માંગે છે. એકબીજાને જોઈને, લોકો આજે સોશિયલ મીડિયા પર તેમની બધી વસ્તુઓ પોસ્ટ કરે છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાથી દૂર રહે છે, તો લોકો તેને આના આધારે જજ કરવા લાગે છે અને અલગ-અલગ વાતો કરે છે. માતા-પિતા હોય, બાળકો હોય, સંબંધીઓ હોય કે અન્ય કોઈ હોય, આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોતાની હાજરી નોંધાવવા માંગે છે અને પ્રાઈવસી શબ્દ ભૂલી ગયા છે. 10 વર્ષ પહેલા જે કન્ટેન્ટને ખાનગી કહેવામાં આવતું હતું તે આજે કોમન બની ગયું છે.

AI Impact on Privacy:  સોશિયલ મીડિયા પર ધડાધડ ફોટો શેર કરવા AI યુગમાં સાબિત થઈ શકે છે ખતરનાક, દરેક માતા-પિતા જરૂર જોવો આ Video

AI ના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે

આ બધી બાબતો અમે તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો જોરદાર ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો AI સાથે સંબંધિત છે. આ વીડિયોમાં AIની મદદથી નાની બાળકીની તસવીર બદલવામાં આવી છે અને તેને કઈ જગ્યાએ કઈ રીતે વાપરી શકાય છે તે જણાવવામાં આવ્યું છે. આ લેખ લખવાનો અમારો હેતુ એકદમ સ્પષ્ટ છે કે તમે બધાએ આ ડિજિટલ યુગમાં તમારી ગોપનીયતાને સમજવી જોઈએ અને ઓછામાં ઓછા સોશિયલ મીડિયા પર વ્યક્તિગત તસવીરો પોસ્ટ ન કરો, કારણ કે આજકાલ તેમની મદદથી કૌભાંડો અને ગુનાઓ આચરવામાં આવે છે. એક જાગૃત નાગરિક તરીકે તમારી પ્રાઈવસી સમજો અને બીજાની ગોપનીયતાનું પણ ધ્યાન રાખો.

ચેટ GPT પછી AIએ પણ પકડી સ્પીડ

ગયા વર્ષે ઓપન એઆઈએ ચેટ જીપીટી લોન્ચ કરી હતી. આ એક AI ટૂલ છે. આ પછી બજારમાં ડઝનબંધ AI ટૂલ્સ આવી ગયા છે જે સરળતાથી ફોટો, વીડિયો અને વૉઇસ કન્વર્ટ કરી શકે છે. AI ની મદદથી, તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો તે દરેક ક્ષણ તમારા માટે જોખમી બની શકે છે. AIના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. વિશ્વભરની સરકારો AI પર કાયદો બનાવવા અંગે ચર્ચા કરી રહી છે. કારણ કે જો સમયસર કાયદો બનાવવામાં ન આવે તો AI આપણા બધાને નુકસાન પહોંચાડી શકે છે.

નોંધઃ અમારો હેતુ એઆઈને ખોટો સાબિત કરવાનો નથી. અમારો ઉદ્દેશ્ય તમને સજાગ અને સતર્ક રાખવાનો છે. જો AIનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આપણી જીવનશૈલી બદલી શકે છે અને ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget