શોધખોળ કરો

WhatsApp’s new privacy policy: 15 મે સુધી WhatsAppની નવી પ્રાઈવસી પોલિસી યુઝર્સ નહીં સ્વીકારે તો શું થશે ? જાણો

WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી શરતો નહીં સ્વીકારે તો શું થશે.

નવી દિલ્હી:  WhatsAppની નવી પ્રાઈવસી પોલિસીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. WhatsAppના યુઝર્સ, તેના રાઈવલ્સ અને ભારત સરકારે પણ નવી પોલિસીની આલોચના કરી હતી. તેની વચ્ચે WhatsApp 15 મેથી નવી પાઈવસી પોલિસી લાગુ કરવા જઈ રહ્યું છે. એવામાં દરેક યુઝર્સને સવાલ હશે કે, જો કોઈ 15 મે સુધીમાં નવી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો શું થશે. WhatsApp FAQ પેજની જાણકારી અનુસાર, WhatsAppના યુઝર્સ નવી પાઈવસી શરતોને સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તે 120 દિવસ સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. આ દરમિયાન તેની કાર્યક્ષમતા મર્યાદિત રહેશે. થોડા સમય માટે યુઝર્સના કોલ અને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકશે, પરંતુ એપથી મેસેજ વાંચી કે મોકલી શકાશે નહીં. 120 દિવસમાં શરતોને નહીં સ્વીકારે તો WhatsApp એકાઉન્ટ ડિલિટ કરી દેશે. જો યુઝર્સ 15 મે બાદ 120 દિવસની અંદર પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેનું WhatsApp એકાઉન્ટ કંપની ડિલિટ કરી નાંખશે. આ એકાઉન્ટના તમામ WhatsApp ચેટ અને ગ્રુપ પણ લૂસ થઈ જશે. તેના બાદ જો તમારે એ જ ફોન નંબર સાથે વોટ્સએપનો ઉપયોગ કરવો હોય તો તમારે નવું એકાઉન્ટ બનાવવું પડશે અને શરૂઆતથી જ શરૂ કરવું પડશે. પરંતુ આ માટે પણ તમારે પહેલા નવી પ્રાઈવસી પોલિસીનો સ્વીકાર કરવો પડશે. WhatsApp દ્વારા પોતાની નવી પ્રાઈવસી પોલિસીની ઘણી ટીકા થતા ફેસબુકની માલિકીવાળી આ કંપની પોલિસીમાં ખરેખર કયા ફેરફાર કરી રહી છે તે સમજાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. તેના માટે વોટ્સએપે અત્યાર સુધીમાં તેના સ્ટેટસ અપડેટ પેજનો ઉપયોગ કર્યો છે અને ઘણી વખત જાહેરમાં ખુલાસો કર્યો અને હવે નવું બેનર પણ એપમાં દર્શાવવા માટે તૈયાર છે. WhatsApp ખાતરી આપી રહ્યું છે કે તેમની ચેટ ખાનગી રહેશે અને નવી પ્રાઈવસી પોલિસી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
ના Android, ના iOS, જાણો અમેરિકામાં બનેલો આ અનોખો ફોન કઈ OS પર ચાલે છે ?
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Embed widget