શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Amazon Deal: હમણાં જ લૉન્ચ થયેલા Xiaomi 11i 5G Hypercharge પર આવી ગઇ મોટી ઓફર, 20 હજાર સુધીનુ ડિસ્કાઉન્ટ

2500 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ અને 1500 રૂપિયાની બેન્ક ઓફર બાદ આ ફોન પર 14,950 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. 

Amazon Offer On Xiaomi 11i 5G Hypercharge: તાજેતરમાં જ લૉન્ચ થયેલા Xiaomi 11i 5G Hypercharge ફોન પર આવી ગઇ છે મોટી ઓફર. ડીલમાં 5 હજાર રૂપિયા ઓછી કિંમતમાં મળી રહ્યો છે. આ ફોનની ખાસિયત છે ફાસ્ટ ચાર્જિંગ. આ ફોનમાં 120W ચાર્જિંગ સ્પીડની સાથે 4500 mAhની ડ્યૂલ બેટરી મળે છે. જેનાથી આ ફોન માત્ર 15 મિનીટમાં પુરેપુરો ચાર્જ થઇ જાય છે. હાઇપરચાર્જ વેરિએન્ટમાં ગ્રાહકોની પાસે ફોનની સેટિંગમાં હાઇ-સ્પીડ ચાર્જિંગને બંધ કરવાનો પણ ઓપ્શન છે.  .

Xiaomi 11i 5G Hypercharge (Stealth Black, 6GB RAM, 128GB Storage) 

આ ફોનની કિંમત છે 31,999 પરંતુ ઓફરમાં મળી રહ્યો છે 29,499 રૂપિયામાં, આ ફોન પર કેટલીય બેન્ક ઓફર પણ છે. 
American Express Credit Card કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયા સુધીનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
Bank of Baroda Credit Card કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% કે 1250 રૂપિયા સુધીનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
OneCard Credit Card પેમેન્ટ કરવા પર 5% કે 1500 રૂપિયા સુધીનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
HSBCના કાર્ડથી પેમેન્ટ કરવા પર 5% નુ કેશબેક છે. 
2500 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ અને 1500 રૂપિયાની બેન્ક ઓફર બાદ આ ફોન પર 14,950 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ મળી રહ્યું છે. 

Xiaomi 11i 5G Hyperchargeના ફિચર્સ

ફોનમાં ફોટોગ્રાફી માટે 108 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યુ છે. સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે.
સેલ્ફી માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 
બન્ને ફોનમાં 6.67 ઇંચની ફૂલ એચડી+ (2400 x 1080) ડિસ્પ્લે છે. 
ફોનમાં Mediatek 920 ડાયમેન્સિટી પ્રૉસેસર આપ્યુ છે. 
ફોનમાં ડ્યૂલ સ્પીકર છે અને આ ડૉલ્બી એટમૉસ, હાઇ રેસ ઓડિયો સર્ટિફિકેશન અને હાઇ રેસ વાયરલેસ સર્ટિફિકેશનની સાથે આવે છે. 
આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરનું પણ ફિચર છે અને આ આની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 11 છે. 
ફોન બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી એક 6GB RAM અને 128GBની મેમરી છે. બીજી 6GB RAM અને 128GB ની મેમરી છે, જેને 1TB સુધી વધારી શકાય છે. 
ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે, જેનાથી 120W નુ ફાસ્ટ ચાર્જિંગનુ ઓપ્શન છે.  
ફોનમાં ડ્યૂલ સિમ લાગે છે, જેમાં એક 5G નેટવર્કને સપોર્ટ કરે છે, 5જી કનેક્ટિવિટી સાથે આવે છે, અને ગૂગલની એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.
ફોનને ચાર કલર ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો........

India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત

ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?

રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?

35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
Embed widget