શોધખોળ કરો

Xiaomi Mi 11 ગ્લોબલ માર્કેટમાં થયો લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફીચર્સ

Xiaomi Mi 11માં 6.81-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં HDR10+નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ચીનની દિગ્ગજ સ્માર્ટફોન કંપની Xiaomi પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi Mi 11 વર્ચુઅલ ઇવેન્ટમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોનને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા આ ફોનને ચીનના માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. તેની સાથે જ કંપનીએ Xiaomi Mi 11નું સ્પેશિય એડિશન પણ લોન્ચ કર્યું છે, પરંતુ તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. ફોન ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. આવો જાણીએ ફોનના સ્પેસિફિકેશન્સ વિશે. આ છે કિંમત Xiaomi Mi 11ના 8 GB + 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 749 Euro એટલે કે અંદાજે 65,728 રૂપિયા છે. જ્યારે તેના 8 GB + 256GB વાળા મોડલની કિંમત EUR 799 એટલે કે 70300 રૂપિયા હશે. શાઓમીના આ ફોન ક્લાઉડ વ્હાઇટ, મિડનાઈટ ગ્રે અને હોરિઝન બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Xiaomi Mi 11ના સ્પેશિફિકેશન્સ Xiaomi Mi 11માં 6.81-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં HDR10+નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સપોર્ટ છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 12.5 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 108MPનો પ્રાઇમરી કેમેરો OIS સપોર્ટની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો, 5MP મેક્રો કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી આપવામાં આવ્યો છે. પાવર માટે Xiaomi Mi 11માં 4600mAhની બેટરી આપવામાં આવી છે, જે Mi TurboCharge 55W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગની સાથે આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget