શોધખોળ કરો

Youtube Premium પ્લાન્સની કિંમતમાં થયો વધારો, જાણો નવા રેટનું લિસ્ટ

નોંધનીય છે કે 2019 પછી આ પહેલીવાર છે જ્યારે YouTube પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે

Youtube Premium Price Hike: યુટ્યુબે તેના પ્રીમિયમ (Youtube Premium) સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આનાથી ભારતીય યુટ્યુબ યુઝર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે કારણ કે હવે યુઝર્સે યુટ્યુબના પ્રીમિયમ પ્લાનનો લાભ લેવા માટે પહેલા કરતા વધુ રૂપિયા ખર્ચવા પડશે.

નોંધનીય છે કે 2019 પછી આ પહેલીવાર છે જ્યારે YouTube પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે YouTube પ્રીમિયમ પ્લાનની વધેલી કિંમતની શું અસર થઈ શકે છે.

નવી કિંમતો અને પ્લાન્સ

યુટ્યુબ પ્રીમિયમના પર્સનલ પ્લાનની કિંમત અગાઉ 129 રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 149 રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા YouTube પ્રીમિયમના ફેમિલી પ્લાનની કિંમત 189 રૂપિયા હતી, પરંતુ હવે કંપનીએ તેની કિંમત વધારીને 299 રૂપિયા પ્રતિ માસ કરી દીધી છે. YouTube પ્રીમિયમના ફેમિલી પ્લાનમાં 5 લોકોને પ્રીમિયમ સેવાનો લાભ લેવાની તક મળે છે.

આ સિવાય YouTube પ્રીમિયમના સ્ટુડન્ટ પ્લાનની કિંમત પહેલા 79 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 89 રૂપિયા થઈ ગઈ છે.

યુટ્યુબ પ્રીમિયમ પ્લાનની વધેલી કિંમતને જોતા તે સ્પષ્ટ છે કે તેની સૌથી વધુ અસર ફેમિલી પ્લાન ખરીદનારા યુઝર્સ પર પડશે. કારણ કે કંપનીએ આ પ્લાનની કિંમતમાં 110 રૂપિયાનો વધારો કર્યો છે.

કેમ વધ્યો ભાવ?

YouTube પ્રીમિયમ પ્લાનની કિંમતમાં વધારો કરવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે કંપની તેના યુઝર્સને વધુ સારી સર્વિસ અને ફીચર્સ આપવા માંગે છે.

પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હેઠળ યુઝર્સને જાહેરાત-મુક્ત વિડિઓ જોવા, બ્રેકગ્રાઉન્ડ પ્લેબેક અને ઑફલાઇન ડાઉનલોડ જેવી સુવિધાઓ મળે છે. વધુમાં YouTube મ્યુઝિક પ્રીમિયમનો લાભ પણ છે જેમાં 100 મિલિયનથી વધુ ગીતોની ઍક્સેસ સામેલ છે. 

ટેક જાયન્ટ ગૂગલે  આજે તેની 'મેડ બાય ગૂગલ' ઈવેન્ટનું આયોજન કર્યું છે. ગૂગલ આ ઇવેન્ટમાં તેના ચાહકો માટે Pixel 9 સિરીઝ લોન્ચ કરી છે.  કંપનીએ Google Pixel 9 અને Pixel 9 Pro લોન્ચ કર્યા છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. બંને ફોન એક જ પ્રોસેસર સાથે આવશે. તેમાં ટેન્સર G4 પ્રોસેસર મળશે. સ્ટાન્ડર્ડ મોડલ્સમાં 12GB રેમ હશે, જ્યારે પ્રો મોડલ્સમાં 16GB રેમ હશે.

આ પણ વાંચોઃ

Reliance Jio: હવે મનગમતો નંબર મળશે, Jio લાવ્યું ધમાકેદાર સ્કીમ, જાણો પુરેપુરી પ્રૉસેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડHun To Bolish | હું તો બોલીશ | સારવારની શોધ?Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ, રસ્તાઓ બંધ અને જન જીવન અસ્ત-વ્યસ્ત 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Jobs 2024: રેલવેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટની બમ્પર ભરતી, કાલથી અરજી કરવાનું શરુ 
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
Weather Update: હજુ નહીં મળે રાહત! આવતા મહિને પણ બઘડાટી બોલાવશે વરસાદ, લા નીનાની જોવા મળશે અસર
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા 
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Monkeypox In Pregnancy: પ્રેગ્નેન્ટ મહિલાઓને મંકીપોક્સથી વધુ ખતરો, રાખો આ સાવધાની  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Aadhaar Free Update: મફતમાં આધાર અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર એક દિવસ, જાણો પ્રોસેસ  
Embed widget