શોધખોળ કરો

Reliance Jio: હવે મનગમતો નંબર મળશે, Jio લાવ્યું ધમાકેદાર સ્કીમ, જાણો પુરેપુરી પ્રૉસેસ

Reliance Jio: ટેલિકૉમ ક્ષેત્રે રિલાયન્સ જિઓ સતત નવા નવા સુધારા અને અપડેટ કરતું રહે છે, અને પોતાના ગ્રાહકોને વધુ ને વધુ હટકે સુવિધાઓ આપતુ રહે છે

Reliance Jio: ટેલિકૉમ ક્ષેત્રે રિલાયન્સ જિઓ સતત નવા નવા સુધારા અને અપડેટ કરતું રહે છે, અને પોતાના ગ્રાહકોને વધુ ને વધુ હટકે સુવિધાઓ આપતુ રહે છે. રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર સ્કીમ લૉન્ચ કરી છે. આમાં તમે ફી ભરીને તમારી પસંદનો નંબર પસંદ - મનગમતો નંબર મેળવી શકો છો. કંપનીએ આ સ્કીમ એવા લોકો માટે શરૂ કરી છે જેઓ પોતાની ઈચ્છા મુજબ પોતાનો મનગમતો ખરીદવા માંગે છે. Jio ચૉઈસ નંબર સ્કીમ હેઠળ યૂઝર્સ માત્ર 499 રૂપિયા ચૂકવીને તેમનો નંબર પસંદ કરી શકે છે. આમાં યૂઝરને તેના નંબરના છેલ્લા 4-6 અંક પસંદ કરવાની સુવિધા મળે છે. જો યૂઝર દ્વારા પસંદ કરાયેલો નંબર ઉપલબ્ધ ન હોય તો Jio યૂઝરને તેના પિનકૉડના આધારે અન્ય નંબરનો વિકલ્પ પણ આપશે.

શું છે પ્લાન 
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિઓની આ નવી સ્કીમ JioPlus પૉસ્ટપેડ યૂઝર્સ માટે લાવવામાં આવી છે. આ સાથે યુઝર્સને આ સ્કીમ સાથે નવું સિમ કાર્ડ પણ આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, સૌ પ્રથમ તમારે વેબસાઇટ https://www.jio.com/selfcare/choice-number પર જવું પડશે. તમારો JioPostpaid Plus નંબર અહીં એન્ટર કરો. પછી OTP દાખલ કરીને વેરિફિકેશન કરો. આ પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમે 4-6 અંક, નામ અને તમારી પસંદગીનો પિન કૉડ દાખલ કરી શકો છો.

પછી તમે તમારા પિન કૉડ અનુસાર ઉપલબ્ધ ફોન નંબરો જોશો. અહીં તમે તમારી પસંદગીનો નંબર પસંદ કરીને અને પેમેન્ટ કરીને નવું સિમ કાર્ડ મેળવી શકો છો. આ સિવાય તમે My Jio એપ પરથી પણ આ સ્કીમનો લાભ મેળવી શકો છો. સ્માર્ટફોન પર MyJio એપ ડાઉનલૉડ કરો અને તેને ઇન્સ્ટૉલ કરો. એપ્લિકેશનમાં તમારો Jio પૉસ્ટપેડ નંબર દાખલ કરો. અહીં "પસંદ કરેલ નંબર" વિકલ્પ પર ક્લિક કરો. પછી તમારું નામ, પિન કૉડ અને તમારી પસંદગીના છેલ્લા 4-5 અંકો દાખલ કરો અને "ઉપલબ્ધ નંબરો બતાવો" પર ક્લિક કરો.

પ્રીમિયમ યૂઝર્સને થશે ફાયદો 
રિલાયન્સ જિઓની આ નવી સ્કીમથી પ્રીમિયમ યૂઝર્સને ઘણો ફાયદો થવાનો છે. આની મદદથી હવે લોકો સરળતાથી પોતાનો મનપસંદ નંબર પસંદ કરી શકશે. પહેલા આના માટે કસ્ટમાઇઝ્ડ ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે 499 રૂપિયામાં પ્રીમિયમની સાથે અન્ય યૂઝર્સને પણ આ સ્કીમનો લાભ મળશે.

આ પણ વાંચો

Earthquake in Jammu Kashmir: એક પછી એક ભૂકંપના જોરદાર ઝટકાથી હલ્યૂ જમ્મુ-કાશ્મીર, રિએક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

Success Story: યુટ્યૂબની સૌથી ફેમસ શિક્ષિકા હિમાંશી આજે કમાઇ રહી છે લાખો રૂપિયા, પહેલી કમાણી હતી માત્ર આટલા રૂપિયા...

Himachal Disaster: હિમાચલમાં વાદળ ફાટતા હાહાકાર, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget