Continues below advertisement
Social
ગુજરાત
નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને શું આપી સૂચના ?
ગુજરાત
આપણે કેમ આપણા તમામ ધર્મનાં લોકોએ વિચારવું જોઈએ કે, આપણે ધર્મના નામે અધર્મ તો નથી કરી રહ્યા ને ? આપણે લાગણીમાં ખેંચાઈને પાપ તો નથી કરી રહ્યા ને ?
ગુજરાત
જનતા જાગૃત થશે તો નેતાઓએ પણ સુધરવું પડશે...ફોટો સેશન મંત્રીઓ કરી રહ્યા છે એ બંધ થશે તો...
ગુજરાત
ભાજપના ધારાસભ્યે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ તોડ્યા, શું ભાજપના નેતાઓને છૂટ છે ? C.R. પાટિલે આપ્યો જવાબ.......
ગુજરાત
મારો સવાલ ગુજરાત પોલીસને છે કે, બે-બે હજાર લોકો ભેગાં થાય છે ત્યારે પોલીસ કોની શરમ રાખે છે ? પોલીસ કોના કારણે કોઈ કાર્યવાહી કરતી નથી ?
ગુજરાત
આવા કાર્યક્રમોમાં ભય ભાગ ભજવતો હોય છે, આમ નહી કરીએ તો આમ થઈ જશે, દેવ નારાજ થઈ જશે એવી અંધશ્રધ્ધાને છોડાવવી જરૂરી છે...
ગાંધીનગર
ભાજપના ધારાસભ્ય ઉવાચઃ માસ્ક પહેરેલો જ હતો પણ ક્યાંક થોડું ઘણું ઉતાર્યું હોય ને ? કંટાળી ગ્યા હોય આખો દિ...........બે મિનિટ ઉતાર્યું હતું.....
ગુજરાત
ધારાસભ્યશ્રી, તમને એવું તો નથી ને કે તમે શાસક પક્ષમાં આવી ગયા, ધારાસભ્ય બની ગયા એટલે ગમે તે કરો એ બધું માફ ?
ગુજરાત
વિજયભાઈ કહેતા કે, ત્રીજી સંક્રમણ આવે એ પહેલાં, ગામમાં ઘૂસે એ પહેલાં નાશ કરી દઈશું, આ રીતે નાશ થશે, વિજયભાઈ? તમે મુખ્યમંત્રી છો........
ગુજરાત
સાંસદ શું જવાબ આપે ? કોરોનાની પહેલી લહેર ને બીજી લહેરમાં પણ એક વાર દેખાયા નથી. બસ ફોટા પડાવીને વાહવાહી કરી ને....
ગુજરાત
BJP કાર્યકરનો આક્રોશઃ મારો ભાઈ બિમાર હતો ને રેમડેસિવિર માટે ફોન કર્યો તો સાંસદ વસાવા કે ધારાસભ્ય ઝાલાવાડિયાએ મારો ફોન પણ ના લીધો.....
News
હું તો બોલીશ: હવે તો સુધરો
Continues below advertisement