શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ સમાન સિવિલ કોડ ભાજપનો માસ્ટર સ્ટ્રોક
આજે ભુપેન્દ્ર સરકારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ રચાશે. જેમાં 3 થી 4 સભ્ય હશે. આ સમિતિ યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે. લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક, છુટાછેડા, જમીન, મકાન વારસાઈ ભાગ બટાઈ, દહેજ, વકફ, વાલીપણું, ભેટ, દાન અને કૌટુંબિક ફંડ જેવી બાબતો માટે ધર્મ, જાતિ, સંપ્રદાય, સંસ્કૃતિ માન્યતા અનુસાર જે અલગ અલગ કાયદા છે. તે યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ થતા એકસમાન બનશે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement