શોધખોળ કરો

વડોદરાઃ યુવકે કહ્યું, મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે ને પછી શું બની ઘટના? જાણો

1/4
ઘરેથી જતા જતા અલ્પેશે ધમકી આપી હતી કે, તું બહાર મળીશ તો જાનથી મારી નાંખીશ. આ ઘટના અંગે બિલ્ડર હેમલ પટેલે પત્ની ઇશાની અને અલ્પેશ સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

2/4
 રાતે 11.30 વાગ્યે પ્રેમિકાના ઘરે આવી પહોંચેલા પ્રેમી અલ્પેશ ટેલરે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, તેમ કહી ખિસ્સામાંથી છરો કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇશાનીએ છરો ખૂંચવી લીધો હતો અને પછી ઘરમાંથી લાકડી લાવીને આપી હતી અને તેનાથી મારવા કહ્યું હતું. આથી અલ્પેશ હેમલને લાકડી અને ગડદા-પાટુથી માર માર્યો હતો. જોકે, હેમલ લોહીલૂહાણ થઈ જતાં ઇશાનીએ પ્રેમીને ભગાડી મૂક્યો હતો.

3/4
વડોદરાઃ શહેરના એક બિલ્ડરને પત્નીને પ્રેમી સાથે વાત કરતી રોકવી ભારે પડી છે. પતિએ પત્નીને પ્રેમી સાથે વાત ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલી પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. ઘરે આવેલા પ્રેમીએ પ્રેમિકાના પતિને કહ્યું હતું કે, મારે તારી પત્ની સાથે પ્રેમસંબંધ છે. તારાથી થાય તે કરી લે. આ પછી તેણે છરી વડે હુમલો કરીને પ્રેમિકાના પતિને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

4/4
વાસણા રોડ પર આવેલા રાણેશ્વર મંદિર પાસેના સમર્પણ બંગ્લોમાં રહેતા બિલ્ડર હેમલ પટેલની પત્ની ઇશાનીને રાવપુરા મહાવીર પોળમાં રહેતા અલ્પેશ ટેલર સાથે પ્રેમસંબંધ છે. તે પ્રેમી સાથે ફોન પર વાતો કરતી હતી. જેની જાણ પતિને થતાં તેણે પત્નીને ઠપકો આપ્યો હતો અને વાત ન કરવા જણાવ્યું હતું. જોકે, પત્ની ઉશ્કેરાઇ ગઈ હતી અને તેણે પ્રેમીને ફોન કરીને રાતે 11 વાગ્યે ઘરે બોલાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

વડોદરામાં આજથી પ્રાદેશિક વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ, 'વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું': CM ભૂપેન્દ્ર

વડોદરામાં કારમાં જતાં વેપારની ગાડી ઓવરટેક કરી બાઇકમાં સવાર શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Vitamin Deficiency Symptoms: શું પૂરતી ઊંઘ લીધા પછી પણ લાગે છે થાક? ઇગ્નોર કરશો તો થઈ શકે છે ગંભીર બીમારી!

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

Embed widget