શોધખોળ કરો

વડોદરાઃ રાજકારણીના મર્ડર પરથી ફિલ્મ બનાવનારને કોંગ્રેસના ક્યા નેતાએ આપી ધમકી? જાણો વિગત

1/3
વડોદરા: શહેરના પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગીરી ગોસ્વામીના રહસ્યમય મોતની ઘટના પર કારેલીબાગના પ્રોડ્યુસર નિલેશ પટણીએ 'ગીરી-અ-પોલિટીકલ મર્ડર' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મની જાહેરાતના ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનુજ પટેલે ફોન કરીને ગર્ભિત ધમકી આપી હોવાની નિલેશ પટણીએ પોલીસ કમિશ્નરને અરજી આપતાં ખળભળાટ મચી ગયો છે.

2/3
જોકે, અનુજ પટેલે જણાવ્યું હતું કે, લિફ્ટના મેઇન્ટેનન્સ માટે નેહલ પટણીને કોલ કરવા ગયો, પણ નિલેશ પટણીને લાગી ગયો હતો. તેના મિત્ર દક્ષેશ શાહે મને જણાવ્યું કે અમે પ્રફુલ્લગીરી પર ફિલ્મ બનાવી રહ્યા છીએ અમને પૈસા આપો. મેં કોઇ ધાકધમકી આપી નથી. તેમની દલીલ છે કે, કોઈ વ્યક્તિ પોતાના મોબાઇલ પરથી કેમ ધમકી આપે? તેમણે પોલીસ બોલાવશે, તો જવાબ આપવા જશે, તેમ પણ જણાવ્યું હતું.

3/3
પટણીએ અરજીમાં જણાવ્યું છે કે, ગત સપ્તાહમાં અમે 'ગીરી-અ-પોલિટીકલ મર્ડર' મૂવી બનાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે અમને ગર્ભિત ધમકી મળવાનું ચાલુ થયું છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, 12 એપ્રિલે સાંજે મોબાઇલ પર કોલ આવ્યો હતો અને અનુજ પટેલ બોલું છું તેમ જણાવ્યું હતું. તેમણે અરજીમાં લખ્યું છે કે, મને અથવા મારા પરિવારને કંઇ પણ થાય તો તેની જવાબદારી ગર્ભિત ધમકી આપનારની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

Embed widget