શોધખોળ કરો

ડભોઇ: એકતરફી પ્રેમમાં પાગલે અચાનક બસમાં યુવતીને માર્યા ચાકુના ઘા અને .....

1/4
યુવકે ચપ્પાના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. યુવતીએ ચીસાચીસ કરી મૂકતાં મુસાફરોએ યુવકને બસમાં જ ઝડપી પાડ્યો હતો અને તેને મેથીપાક પણ આપી પોલીસને હવાલે પણ કરી દીધો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત યુવતીને પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે એમએલટીની ભોગ બનનાર વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

2/4
અગાઉ પણ ઉત્તમ આ યુવતીને હેરાન કરતો હતો. અઢી વર્ષ અગાઉ પણ યુવતીને જતાં આવતાં હેરાન કરતો હોઈ ચાણોદના આગેવાનોએ ભેગા મળી તેને ચાણોદ પોલીસના હવાલે કર્યો હતો અને તેનાં વાલીને બોલાવીને પણ જાણ કરી હતી. જોકે, તેના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો ન હતો. આ યુવક વડોદરા ખાતે મરીમાતાના ખાંચામાં મોબાઇલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરતો હતો.

3/4
ડભોઇ: વડોદરા ખાતે એમએલટીનો કોર્સ કરતી ચાણોદ ગામની યુવતી પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ચાલુ બસે જ હુમલો કરી દિધો હતો. ઘરે જઈ રહેલી યુવતીના ગળા પર માંડવા ગામના યુવકે ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાના કારણે યુવતીએ ચીસાચીસ કરતાં લોકોએ યુવકને પકડી લીધો હતો અને તેને ફટકાર્યો હતો અને આ પછી તેને પોલીસને સોંપી દીધો હતો. યુવતીને હાલ ડભોઇની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, ચાણોદ 21 વર્ષિય યુવતી વડોદરા ખાતે એમએલટીનો કોર્સ કરવા માટે રોજ બસમાં અપડાઉન કરે છે. ગઈ કાલે બપોરે વડોદરાથી એસટીબસમાં બેસીને આવી રહી હતી. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ ઉત્તમ ઝવેરભાઇ માછી પણ બસમાં યુવતીની પાછળની સીટમાં બેસી ગયો હતો. આ પછી અચાનક તેને યુવતીના ગળા પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વડોદરા અને સંખેડા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ પર ભરાયા પાણી, NDRF સ્ટેન્ડબાય અને 76 લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget