શોધખોળ કરો
પરપ્રાંતીયોને લઈને વડોદરાના યુવાને ફેસબુક પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂક્યા પછી શું થયું, જાણો વિગત
1/4

આ પ્રકારની ફેસબુક પોસ્ટથી જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો હોવાથી તેમજ લોકોમાં એક-બીજા પ્રત્યે દ્રેશભાવ, દુશ્મનાવટ તેમજ તિરસ્કારની લાગણીઓ ઉત્પન્ન થતી હોવાથી શહેર ક્રાઈમ બ્રાંચે આ અંગે તપાસ હાથ ધરી વિનુભાઈ ગોહીલની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/4

સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામે એક કિશોરી પર પ્રરપ્રાંતીય યુવક દ્વારા બળાત્કાર કરવાનો કિસ્સો બહાર આવ્યા બાદ હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં પ્રરપ્રાંતીય લોકો સામેનો રોષ ભભૂંકી ઉઠ્યો છે.
Published at : 09 Oct 2018 08:45 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















