શોધખોળ કરો

ડોક્ટર પ્રતિક જોષીની કામલીલા કેસમાં કમ્પાઉન્ડરે શું કર્યાં ચોંકાવનારા ખુલાસા? જાણો વિગત

1/9
વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતા વીડિયો વાયરલ થતાં તે ફરાર થઈ ગયો છે. આ ડોક્ટરના વીડિયો એકાદ માસ પહેલાં વાયરલ થયા હતા અઆને તેના કારણે ગામમાં ખળભળાટ મચી જતાં ડોક્ટરે દવાખાનું બંધ કરી દેવું પડ્યું હતું.

2/9
વડોદરાના એક ડૉક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

3/9
કમ્પાઉન્ડર દિલીપે જે 4 લોકોને વીડિયો ક્લિપ આપી હતી તે પૈકી કોઈએ આ વીડિયો ક્લિપ વધુ વાયરલ કરી હતી અને 3 મહિના બાદ વીડિયો વાયરલ થઈ ગયા હતા. આ દરમિયાનમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ કમ્પાઉન્ડરે આ પ્રકારની કામલીલાની 135 જેટલી વીડિયો ક્લીપ બનાવી છે.

4/9
પોલીસને તપાસ કરતા કમ્પાઉન્ડર પાસેથી મોબાઈલ ફોન અને પેનડ્રાઈવ કબજે કરી હતી. આ પેન ડ્રાઈવમાં 25 વીડિયો મળ્યાં હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ હજુ પણ સમગ્ર ઘટનામાં તપાસ કરી રહી છે.

5/9
કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા તેવું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે દિલીપને લગ્ન વખતે દોઢ લાખની જરૂર હતી જોકે ડોક્ટર પ્રતિકે માત્ર 50 હજાર આપતાં દિલીપ ગુસ્સે ભરાયો હતો અને ડોક્ટરના કરતૂતોની તેને જાણ હોવાથી વીડિયો ક્લિપ બનાવી પૈસા પડાવ્યા હતાં.

6/9
આ સમગ્ર ઘટના બાદ ડોક્ટરને લોકો દ્વારા ગામમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. જોકે કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ સાથેની વાતચીતમાં આ મુદ્દે કંઈ ફોડ પાડ્યો ન હતો અને તેણે તેના લગ્ન વખતે જ ડોક્ટર પાસેથી 50 હજાર લીધા હોવાનું જણાવ્યું હતું.

7/9
ત્યારબાદ કમ્પાઉન્ડરે તેના 4 મિત્રોને આ વીડિયો આપ્યા હતા ત્યાર બાદ ગામના કેટલાક શખ્સોએ ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ ડોક્ટરને બોલાવ્યો હતો અને તેને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેઇલિંગં પણ કર્યું હતું. ડોક્ટરને માર મારી લાખો રૂપિયાનો તોડ પણ પાડવામાં આવ્યો હતો.

8/9
અનગઢના ડો.પ્રતિક જોષીના મહિલા દર્દીઓ સાથેની કામલીલાના વીડિયો દોઢ મહિના પહેલાં કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે જ વાયરલ કર્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ડોક્ટર પ્રતિક સેક્સ માણતો હોવાની કમ્પાઉન્ડર દિલીપને અગાઉથી જ જાણ હતી જેથી તેણે અંદરના રૂમમાં દવાના ડબ્બા પાછળ મોબાઇલ ફોન સંતાડીને વીડિયો શૂટિંગ કર્યું હતું.

9/9
વડોદરા: વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પ્રતિક જોશી પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે જેમાં લંપટ ડોક્ટર અલગ-અલગ મહિલા દર્દીઓ સાથે સેક્સ માણતો જોવા મળ્યો હતો. જેમાં ડોક્ટરના ક્લિનિકમાં નોકરી કરી રહેલ કમ્પાઉન્ડરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget