શોધખોળ કરો
અમદાવાદઃ રસ્તા પર ઉભેલા હોમગાર્ડને કાર ચાલકે ઉડાળ્યો ને કાર ભગાવી દીધી, જુઓ LIVE VIDEO
અમદાવાદઃ ઘટલોડિયામાં બે દિવસ પહેલા હોમગાર્ડને અડફેટે લેનાર ગાડીના સીસીટીવી સામે આવ્યા છે. પ્રભાત ચોક નજીક ફરજ પર ઉભા રહેલા હોમગાર્ડને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ટ્રાફિક ડિવિઝન પોલીસે હિટ એન્ડ રનને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ

















