શોધખોળ કરો
વિરાટને છોડીને આ વ્યક્તિ સાથે રસ્તા વચ્ચે ડાન્સ કરવા લાગી અનુષ્કા, જુઓ વીડિયો
કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ કેપ્ટન વિરાટ કોહલી સાથે સમય પસાર કરવા માટે સાઉથ આફ્રિકા પહોંચી છે. આ દરમિયાન અનુષ્કા અને કોહલી ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેપટાઉનના રસ્તાઓ પર અનુષ્કા શર્મા એક વ્યક્તિ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ અગાઉ પણ કોહલી અને ધવનનો ડાન્સ કરતો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો.
ગાંધીનગર
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
આગળ જુઓ
















