શોધખોળ કરો
નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુ એક રાહત પેકેજની કરી જાહેરાત, જુઓ વીડિયો
રોજગાર સર્જન માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. PM ગરીબ કલ્યાણ યોજના માટે 10 હજાર કરોડ અને ફર્ટિલાઈઝર માટે 65 હજાર કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી.
આગળ જુઓ





















