શોધખોળ કરો

સિંગતેલના ભાવમાં ભડકો, 2 મહિનામાં ડબ્બાના ભાવમાં 300થી 350નો વધારો થયો, જુઓ વીડિયો

અમદાવાદ: દિવાળી પહેલા જ સિંગતેલ(Groundnut oil)ના ભાવમાં ભડકો થયો છે. ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતા ભાવમાં વધારો થયો છે. 2 મહિનામાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 300થી 350નો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર સુધી પહોંચી જવાની ઓઈલ મિલરોને દહેશત છે.
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટી ઊથલપાથલની શક્યતા, આ 10 કારણો ભજવશે મહત્વનો રોલ

‘દરેક બાટલા પર ₹700નું...’, LPG સિલિન્ડર ભાવ વધારવા પર સરકારે કર્યો ખુલાસો

Tech Layoffs: 5 મહિનામાં 1 લાખની છટણી, જાણો કઈ કંપનીઓએ કર્મચારીઓને આપ્યો ઝટકો?

LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી

રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

Embed widget