શોધખોળ કરો
સુરતઃ વરાછામાં સ્થાનિકો અને SRP વચ્ચે થઈ મારામારી, જુઓ LIVE VIDEO
વરાછાના ટાંકલી ફળીયામાં સ્થાનિકો અને એસઆરપી વચ્ચે મારામારી થી હતી. ઢોરપાર્ટી ઢોર પકડવા જતાં સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને પથ્થરમારો કર્યો હતો. એસઆરપીની ટીમે લોકોને ઘરમાંથી બહાર કાઢી ફટકાર્યા.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















