શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા કોંગ્રેસે વિધાનસભા સચિવને કરી રજૂઆત, જુઓ વીડિયો
રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરવા અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું.
ગાંધીનગર
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Morbi Farmers Protest: ખેડૂતના ઉપવાસ આંદોલન બાદ જાગી સરકાર, ખેડૂતોને ગાંધીનગરનું તેડૂ
International Yoga day 2026 : Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કરી યોગ દિવસની ઉજવણી
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
આગળ જુઓ






















