શોધખોળ કરો
રાજકોટની યુવતી પર અમદાવાદમાં ગેંગરેપ થયાની નોંધાઇ ફરિયાદ, જાણો કોણ છે આરોપીઓ?
અમદાવાદમાં ગેંગરેપની એક ઘટના સામે આવી હતી. એક યુવતીએ ત્રણ શખ્સોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઇ ગેંગરેપ ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. રાજકોટની યુવતી સાથે અમદાવાદના ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે તપાસ શરૂ કરી હતી.
આગળ જુઓ





















