Junagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડ
Junagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડ
જૂનાગઢમાં એક પિતાએ સગી દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. દીકરીએ પિતાની હરકતો અંગે માતાને વાત કરતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે માતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી પિતાની ધરપકડ કરી લીધી છે.
ભેસાણ નજીકના સામતપરા ગામનો બનાવ. પિતાએ પોતાની સગીરા પુત્રી પર ગુજાર્યું દુષ્કર્મ. પિતા છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી દુષ્કર્મ ગુજરાતો હોવા અંગે નોંધાવાઈ ફરિયાદ . પિતા વિરુદ્ધ નોંધાવાઈ ફરિયાદ . સગીરાની માતા દ્વારા નોંધાવાઈ ફરિયાદી. દુષ્કર્મ ગુજારનાર પિતા વિરુદ્ધ પોકસો સહિતની કલમ લગાવાઈ. ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ . પોલીસે દુષ્કર્મ ગુજારનાર પિતાની કરી ધરપકડ . ભેસાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.





















