શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃચાર સંતાનોની માતા પ્રેમીને મળવા ગઇ તેના ઘરે, પછી શું થયું? પોલીસે જણાવી તમામ હકીકત
અમદાવાદના સરદારનગરમાં 3 યુવકોએ યુવતી સાથે સામૂહિક બળાત્કાર કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ સિંધી નામના 3 શખ્સોની ધરપકડ કરી હતી. દહેગામ રહેતી પરિણીતા સાથે પ્રેમી મહેશ સિંધી અને તેના મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પરિણીતાને છેલ્લા એક માસથી કુબેરનગરમાં રહેતા મેહેશ સિંધી સાથે પ્રેમસંબંધ હતો અને નોકરી જવાનું બહાનું આપીને તે પ્રેમીને મળવા જતી હતી. આ મામલે પોલીસે મહેશ સિંધી, હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોરની ધરપકડ કરી હતી.પરિણીતા દહેગામમાં આવેલા એક ગામમાં રહે છે અને તે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે એક કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે. આ યુવતીના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેને બે પુત્ર અને બે પુત્રી એમ 4 બાળકો છે.
ક્રાઇમ
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement