શોધખોળ કરો
સુરતઃ વરાછામાં મોડી રાત્રે ગુંડાઓએ હથિયારો સાથે મચાવ્યો આતંક, જુઓ વીડિયો
વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લાકડાંના ફટકા અને હથિયાર લઈ આવેલા ગુંડાઓએ ગાડીમાં તોડફોડ સાથે લોકોને ધમકાવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
આગળ જુઓ




















