શોધખોળ કરો
GTUએ મે મહિનામાં લેવાનારી તમામ ઓનલાઇન પરીક્ષા રાખી મોકૂફ, નવી તારીખો GTU જલ્દી જ કરશે જાહેર
(taukte cyclone) તૌક્તે વાવાઝોડાના કારણે દરિયાઈ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. જેને લઈને વીજળી (electricity) અને ઇન્ટરનેટ (internet) સંબંધી મુશ્કેલી સર્જાઈ છે. GTUએ મે મહિનામાં લેવાનારી તમામ ઓનલાઇન પરીક્ષા મોકૂફ રાખી છે. પરિક્ષાની (exam) નવી તારીખો (new date) GTU જલ્દીજ જાહેર કરશે.
આગળ જુઓ
















