શોધખોળ કરો
Advertisement
હું જે પક્ષમાં હતો તેમાંથી રાજીનામું આપવા 50થી 52 કરોડની નેતાઓ લાવ્યા હતા ઓફરઃ અક્ષય પટેલ
પક્ષ અને નેતાનું નામ લીધા વિના કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે મોટો ધડાકો કરતા કહ્યું હતું કે 2019 લોકસભા પહેલા મને 52 કરોડમાં ખરીદવાનો પ્રયાસ થયો હતો. અક્ષય પટેલે દાવો કર્યો હતો કે, બેઠક ખાલી કરવા માટે કરોડોની ઓફર લઈને કાર્યકર્તાઓ સાથે આવેલા નેતા સાથે ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. તેમણે કહ્યું કે, હું જે પક્ષમાં હતો તેમાંથી રાજીનામું આપવા 50થી 52 કરોડની નેતાઓ લાવ્યા હતા.રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોના પડતર કાર્યો પૂર્ણ કરાવવા માટે રાજીનામુ આપ્યું હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી.
ચૂંટણી
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Amit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન
Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement