શોધખોળ કરો
Advertisement
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી શરૂ, 501 મતદારોમાંથી 497 મતદારોએ કર્યું મતદાન
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. 501 મતદારો પૈકી 497 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી શરૂ થઇ છે. પ્રમુખ અને મહામંત્રીના પદ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. પ્રમુખ પદે ગીરીશભાઈ પટેલ અને દિગ્વિજયસિંહ જાડેજાએ ઝંપલાવ્યું છે. તો મહામંત્રી પદે નરેંદ્રકુમાર ગોહિલ અને સતીષભાઈ પટેલે દાવેદારી નોંધાવી છે. મતદાન મથક 1 પરની ગણતરીમાં નરેન્દ્ર ગોહિલના 121 અને સતિષભાઈના 132 મત પડ્યા છે હવે બીજા મથકની પેટી ખોલવામાં આવશે. કૉર્ટના આદેશ મુજબ ગીર સોમનાથના 9 અને બનાસકાંઠા જિલ્લાના 33 મતદારોના મત અલગ પેટીમાં રાખવામાં આવ્યા છે. કૉર્ટના હુકમ બાદ અલગ મતપેટીમાં રખાયેલા મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.
ચૂંટણી
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Amit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન
Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement