શોધખોળ કરો
ભાજપ હોય કે કૉંગ્રેસ સાચી કાર્યવાહી થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે: હાર્દિક પટેલ
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું કે, કરજણમાં રૂપિયા આપતા વાયરલ વીડિયોની પણ તપાસ થવી જોઈએ. સાથે કહ્યું કે, ભાજપ હોય કે કૉંગ્રેસ સાચી કાર્યવાહી થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે
આગળ જુઓ





















