શોધખોળ કરો
નેતાજીનો મૂડઃ મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સાથે ખાસ વાતચીત
મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે બ્રિજેશ મેરજાને ઉમેદવાર બનાવ્યા છે. બ્રિજેશ મેરજાએ કોગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રજાના કામોની સતત થતી હતી ઉપેક્ષા. મે ફક્ત જનતા માટે પક્ષ છોડ્યો છે મારા માટે નહીં. કોગ્રેસ શાસિત પાલિકાના શાસકો મને સાંભળતા નહોતા.
આગળ જુઓ





















