શોધખોળ કરો
બિહારના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારમાં PM મોદી અને રાહુલ ગાંધી આમને સામને, જુઓ વીડિયો
બિહારના પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારમાં PM મોદી અને રાહુલ ગાંધી આમને સામને છે. બિહારમાં પીએમ મોદીએ આજથી ચૂંટણી પ્રચાર નો પ્રારંભ કરી દીધો છે અને સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધન કર્યું. પીએમ મોદી રોહતાસ જિલ્લા, ગયા અને ભાગલપુરમાં સંબંધન કરશે. જ્યારે રાહુલ ગાંધી હિસુઆ અને ભાગલપુરના કહલગાંવમાં જનસભા કરશે.
આગળ જુઓ





















