શોધખોળ કરો
Advertisement
ડાંગ વિધાનસભા બેઠક પર વિક્રમી મતદાન, ત્રણ વાગ્યા સુધીમાં 66.24 ટકા મતદાન
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 3 વાગ્યા સુધી સૌથી વધુ ડાંગ બેઠક પર મતદાન થયું છે, અહીં ડાંગ 66.24 ટકા મતદાન થયું છે. તે સિવાય ત્રણ વાગ્યા સુધી ધારી 33.07 ટકા, ગઢડા 38.06 ટકા, , અબડાસા 38.41 ટકા, મોરબી 41.67 ટકા, લીંબડી 44.72 ટકા, કરજણ 40.64 ટકા, કપરાડા 51.69 ટકા મતદાન થયું છે.
ચૂંટણી
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Amit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન
Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement