શોધખોળ કરો

શું રાજકુંદ્રાની એપ Hotshotsએ આ સેલિના જેટલીને આપી હતી ઓફર, સામે આવી આ હકીકત

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઇને રોજ નવા-નવા ખુલાસા સામે આવી રહયાં છે. હાલ એવો પણ ખુલાસો સામે આવ્યો છે કે, રાજકુંદ્રાની એપ Hotshotsએ ફિલ્મ 'નો એન્ટ્રી'ની એક્ટ્રેસ સેલિના જેટલીને અપ્રોચ કર્યો હતું. જો કે આ મુદ્દે સેલિના જેટલી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. સેલિના જેટલીના પ્રવકતાએ કહ્યું કે, એ વાત સાચી છે કે, એક્ટ્રેસ સેલિના જેટલીને ઓફર હતી પરંતુ રાજકુંદ્રાની એપ Hotshots માટે નહી પરંતુ શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટે ઓફર હતી. જો કે સેલિના જેટલીએ શિલ્પા શેટ્ટીની એપ JL Streams માટેની ઓફરને વ્યક્તિગત કારણોને કારણે ન હતી સ્વીકારી, શિલ્પા અને સેલિના સારા મિત્રો છે. જેના કારણે શિલ્પાએ તેની એપ માટે અપ્રોચ કર્યું હતું શિલ્પાએ સેલિના જેટલિ સિવાય અન્ય એક્ટ્રેસને પણ તેમની એપમાં કામ કરવાની ઓફર કરી હતી. તો સેલિનાના સ્પોકન મેન મુજબ રાજુ કુંદ્રાની એપ સાથે તેનો કોઇ સંબંધ નથી. 

મનોરંજન વિડિઓઝ

Shah Rukh Khan | કેડી હોસ્પિટલમાં દાખલ કિંગ ખાનને કરાયા ડિસચાર્જ... જુઓ લેટેસ્ટ અપડેટ્સ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર

હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો

WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

Embed widget