શોધખોળ કરો
બોલિવૂડના આ એક્ટરની ફિલ્મ સાથે જોડાયેલા 45 લોકો કોરોનાગ્રસ્ત, જુઓ વીડિયો
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત (Coronavirus) થઇ ગયો છે. આ વાતની જાણકારી તેને ખુદ ટ્વીટ કરીને આપી. અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શૂટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ (Mumbai Coronavirus) કરવામાં આવ્યો તો અક્ષય કુમારની આગામી ફિલ્મ રામ સેતુ સાથે જોડાયેલા 45 લોકો કોરોનાની ચપેટમાં આવતા ફિલ્મનું શુટિંગ બંધ કરવામાં આવ્યું છે
આગળ જુઓ























