શોધખોળ કરો
કેન્દ્ર સરકારની SOP સાથે આજથી દેશના અનેક રાજ્યોમાં ખુલશે સિનેમા ગૃહ
કોરોનાના (Covid-19 Pandemic) કારણે 180 દિવસે દેશમાં કેટલાક રાજ્યોમાં આજથી મલ્ટીપ્લેક્સ ખુલશે. કેંદ્ર સરકારે જાહેર કરેલી SOP સાથે સિનેમાગૃહ (Cinema Hall) ખુલશે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન અનુસાર સિનેમા હોલની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર 50 ટકા સીટો પર જ દર્શક બેસી શકશે. એટલે કે એક સીટ છોડીને એક પર દર્શકને બેસાડવાની મંજૂરી હશે. ખાલી સીટ પર નિશાન લગાવવું અનિવાર્ય હશે.
આગળ જુઓ





















