શોધખોળ કરો
પનામા પેપર લિક મામલે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને EDની નોટિસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
પનામા પેપર લિક મામલે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને EDએ નોટિસ ફટકારી છે. EDએ અભિનેત્રી ઐશ્વર્યા રાયને સમન્સ મોકલ્યુ છે. સમગ્ર મામલે ઈડીએ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો હતો.
આગળ જુઓ





















