શોધખોળ કરો
કચ્છઃ બોલેરો-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોતથી અરેરાટી
કચ્છઃ અંજારના ખેડોઈ ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આજે સવારે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકીનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
Tags :
Car And Truck Accidentઅમદાવાદ
Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
આગળ જુઓ

















