શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | ચા કરતા કીટલી ગરમ

અધિકારીઓ અને નેતાઓની ચાપલૂસી કરનારા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્યા પ્રહારો...વાત એવી છે કે મુખ્યમંત્રીએ આજે આણંદના સારસા ગામમાં લોકોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા....આ સમયે એક મહિલા અરજદારે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે, કલેક્ટર કચેરીએ જઈએ તો ચા કરતા કીટલી વધારે ગરમ હોય છે....મુખ્યમંત્રીએ આ સાંભળતા જ અધિકારીઓને ટકોર કરી કે,  'કલેક્ટર કચેરીએ જવાના છીએ, ગરમ કિટલીઓ શાંત થઈ જવી જોઈએ...એટલું જ નહીં ખેડા પ્રાંત કચેરીમાં તેમણે સરપ્રાઈઝ ચેકિંગ પણ કર્યું....

મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અવાજ ઉઠાવ્યો...માંજલપુરથી ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે દાવો કર્યો કે, વડોદરામાં જમીનો બિન ખેતી કરી 800 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું....વડોદરાના કલેક્ટરને પત્ર લખી તેમણે ત્રણ વર્ષમાં બિન ખેતી થયેલી જમીનો અંગે વિગતો માગી...એટલું જ નહીં યોગેશ પટેલે ચીમકી ઉચ્ચારી કે, જ્યાં સુધી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે....ન માત્ર મહેસૂલી વિભાગ....પરંતુ એન્ટી કરપ્શન બ્યૂરો સામે પણ યોગેશ પટેલે ગંભીર આરોપ લગાવ્યા...યોગેશ પટેલ અનુસાર, ACBની પકડમાંથી મોટા ભ્રષ્ટાચારી છૂટી જાય છે અને નાના અધિકારી ફીટ કરી દેવાય છે...

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  લટકતું ભવિષ્ય?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 

સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી

PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડાAhmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
અમેરિકામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિને મળ્યા PM મોદી,  ગાઝાની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા

 Navratri 2024: કળશ સ્થાપના અગાઉ ઘરમાંથી બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ, નહી તો માતાજી થશે ક્રોધિત

Surat: મુંબઇની યુવતીને સુરતના રિક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઇ જઇ બાંધ્યા શારીરિક સંબંધ

રાશન કાર્ડ છે તો જાતે જ બનાવી શકશો પોતાનું આયુષ્યમાન કાર્ડ, ફક્ત કરવું પડશે આટલું કામ

Embed widget