શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?

ગીર સોમનાથ પોલીસની ગીરફ્તમાં આવેલ આ શખ્સ અન્ય કોઈ નહીં પરંતુ શિક્ષક છે. હરેશગીરી ગોસ્વામી નામનો આ વ્યક્તિ ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. હરેશગીરી પર આરોપ છે કે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે દારૂની બોટલ મંગાવવાનો તે પણ શાળામાં. 

શિક્ષક દારુ પીવે અને દારૂની બોટલ મંગાવે વિદ્યાર્થી પાસે તે માનવું મુશ્કેલ છે પણ CCTV ના આ દ્રશ્યો તે માનવા મજબૂર કરે છે. 20 જૂનના CCTVમાં રેકોર્ડ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્ય ઓફિસમાં તે વિદ્યાર્થીને બોલાવે છે તે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ મળે છે અને બાકીના તે રૂપિયા પણ મળે છે જે દારુ ખરીદવા આપ્યા હતા તેમાંથી બચ્યા હતો.

આ ઘટના વાયુવેગે પ્રસરતા શિક્ષણ વિભાગે શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ કિસ્સામાં ખાપટ પ્રાથમિક શાળાના આચાર્ય મિલનગિરી જીવનગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વાલીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની ગરિમા જાળવવા આવા તત્વો સામે કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ શરમજનક ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ સંબંધિત શિક્ષક સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ આપ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ અંગે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક સાથે પણ સીધી વાતચીત કરી તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓના હિત અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં. શિક્ષણ મંત્રીના કડક આદેશ બાદ શાળાના આચાર્યની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget