શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | દાદાની ચોખ્ખી વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેલ્લા એકાદ મહિનાથી અધિકારી હોય કે ચૂંટાયેલા જનપ્રધિનીધીઓ હોય તેને હળવી શૈલીમાં પણ માર્મિક ટકોર કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ મુખ્યમંત્રીએ અલગ- અલગ કાર્યક્રમોમાં છ વખત ટકોર કરવી પડી. મુખ્યમંત્રીની સ્પષ્ટ વાત છે કે લોકશાહીમાં પ્રજાજનોને કોઈ જ મુશ્કેલી પડવી જ ન જોઈએ.. આવો જોઈએ મુખ્યમંત્રીએ કરેલી ટકોરના કેટલાક કિસ્સા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈ વડોદરામાં પદાધિકારીઓને માર્યો ટોણો.  અવસર હતો સાંસદ અટલ જનસેવા કેન્દ્રના લોકાર્પણનો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા હાજર. જ્યાં મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં અધિકારી સહિતનાને ટોણો માર્યો કે વડોદરા તો સંસ્કારીનગરી છે, તો આપણે સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કારમાં લાવવા જ પડે. PM સાહેબ આવે છે અને CM સાહેબ આવે છે ત્યારે જ સફાઈ થાય તેવું જોઈતું નથી. અધિકારી અને પદાધિકારીઓ પણ હસતા હસતા મુખ્યમંત્રીની ટકોરને જાણે ગળી ગયા. 

20 સપ્ટેમ્બરના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખૂલ્લા મંચ પરથી અધિકારીઓને ટકોર કરી કે જે પણ કામ થાય તે ક્વોલિટીવાળા થવા જોઈએ. ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ ન કરવા તાકિદ કરી. સરકારનો પણ આગ્રહ એ જ છે કે વિકાસના કામમાં ક્વોલિટીમાં બાંધછોડ ક્યારેય ન થવી જોઈએ. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રાજ્યમાં ગુંડાઓ બેફામ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...

કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ

રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા

Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રાજ્યમાં ગુંડાઓ બેફામHun To Bolish | હું તો બોલીશ | દાદાની ચોખ્ખી વાતAmbalal Patel Prediction: રેઇનકોટ હજી હાથવગો રાખજો, દિવાળી સુધી આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશેAhmedabad Rain: અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ,  રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
હિન્દુઓને સોંપી દો તિરુપતિ સહિત બધા મંદિરો, VHPની માંગ, 'મુક્તિ' ન મળે તો પછી આંદોલન...
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
કોણ છે નાવ્યા હરિદાસ? વાયનાડ પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
રાજ્યમાં વરસાદે આજે આ જિલ્લામાં ધબધબાટી બોલાવી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાનની શક્યતા
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
Amreli : લાઠીના આંબરડીમાં વીજળી પડતા 5 લોકોના મોત
IND vs NZ: બેંગલુરુમાં ફ્લોપ થયા બાદ ફરી ટ્રોલ થયો KL રાહુલ, વાંચો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ

સુપરહિટ છે આ સરકારી યોજના... એક વાર પૈસા રોકો, દર મહિને 20,000 રૂપિયાથી વધુની રકમ મળશે!

હજુ રેઈનકોટ મુકતા નહીં, દિવાળી સુધી આ વિસ્તારમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી

ઝારખંડ માટે ભાજપે 66 ઉમેદવારોની યાદી જાહેર કરી, સીતા સોરેનને અહીંથી આપી ટિકિટ

Embed widget