શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | ગેરરીતિ માટે ગઠબંધન

Hun To Bolish | હું તો બોલીશ | આપે ચૂંટણીમાં રાજકીય પક્ષનો ગઠબંધન સાંભળ્યું હશે....પરંતુ નર્મદામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારી અનાજમાં કૌભાંડ કરવા ગઠબંધન કર્યું...થોડા દિવસ પહેલા જે સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું...તે મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે....સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીના નામો ખુલ્યા હતા....જેમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે...તો બીજા 6 વોન્ટેડ છે....જે આ ભાગી ગયેલા 6 આરોપી છે તેમાંથી એક આરોપી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ વસાવા....બીજો કોંગ્રેસનો નર્મદા જિલ્લા પંચાયતનો સભ્ય આનંદ વસાવા....ત્રીજો આરોપી કોંગ્રેસ પાર્ટીનો જ કાર્યકર્તા દોલતભાઈ અને ચોથો આરોપી ભાજપનો સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી મનિષ શાહ છે....જો કે, મનિષ શાહને સુરત જિલ્લા ભાજપ પ્રમુખે તમામ સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે....હાલ નર્મદા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તા દોલતભાઈની સાથે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે...જ્યારે હજુ આ 6 આરોપી ફરાર છે....ખાનગી ગોડાઉનમાંથી અંદાજે 3 લાખ રૂપિયાના 200 ઘંઉના કટ્ટા એટલે કે 10 હજાર કિલો અનાજ ઝડપાયું હતું....સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો હતો..જેનાથી સરકારી અનાજની હેરાફેરી કરવામાં આવતી હતી....આ ટેમ્પો કોંગ્રેસના આનંદ વસાવાનો હતો...જ્યારે આ ખાનગી ગોડાઉન છે જ્યાં અનાજ ઝડપાયું તે આમ આદમી પાર્ટીના શૈલેન્દ્રસિંહ વસાવાએ મહિને 8 હજાર રૂપિયાથી ભાડે લીધું હતું.....

Hun Toh Bolish વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | ખાડાપૂરાણ પાર્ટ-2

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 

Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...

Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Chandra Grahan 2024: આવતા અઠવાડિયે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, વાંચો વિશેષ જાણકારી...

Surat: સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં,  27 તોફાની તત્વોની ધરપકડ

Embed widget