શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી દારુની ગોઠવણ ?

ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે 2 ખેડૂતોને અસમાજિક તત્વોએ બેફામ માર માર્યો હોવાના આરોપ સાથે કડક કાર્યવાહીની ઉઠી માગ........ઇજાગ્રસ્ત બન્ને ખેડૂતો અમરેલી સિવિલમાં સારવાર હેઠળ છે પણ અસામાજિક તત્વોની રંજાડ અને લુખ્ખાગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો...જેને જોતા ધારાસભ્ય સહિત 2 પૂર્વ ધારાસભ્યો સાથે ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર...ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિતના નેતાઓ,ખેડૂતો, ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિતના રાજકીય નેતાઓએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર.....સાથે આરોપ  લગાવ્યો કે પોલીસની મીઠી નજર તળે ધારી પંથકમાં દારૂનું દૂષણ બેરોકટોક ચાલે છે....દારૂના દૂષણના આવા અડ્ડા બંધ કરાવવા ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ચીમકી આપી.....જો આવા અસામાજિક કાર્યોને રોકવામાં નહીં આવે, તો જનતા દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવશે.જો કે બાદમાં પોલીસ થઈ દોડતી....ધારી પોલીસે સાગર સરવૈયા, વિશાલ ડાભી સહિત 3 અસામાજિક તત્વોને ઝડપી લઈ આરોપીઓ સાથએ સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget