શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીની ઉપનદી ઓરસંગ જે  છોટાઉદેપુર શહેર અને જિલ્લા માટે ખૂબ મહત્વની છે. કારણ કે આ નદી શહેર સહિત જિલ્લામાં પીવાના પાણી,સિંચાઈ અને કૃષિ માટે ઉપયોગી છે. પણ વર્ષોથી ખનન માફિયાઓએ કરેલા ખનના કારણે નદીના બેડમાંથી રેતી ગાયબ થઈ ગઈ છે. માત્ર કાંકરા અને પથ્થરો જ છે. જેના કારણે ભૂગર્ભજળ નીચે ઉતરી ગયા,ઉનાળામાં પાણીની તંગી વધી અને વોટર વર્ક્સ પર અસર થઈ હતી. ખનન વિરૂદ્ધ અનેક વાર અવાજ ઉઠ્યો હતો. છોટા ઉદેપુર નગરપાલિકાના ભાજપના જ સત્તાધીશોએ જિલ્લા કલેક્ટરને રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ સભ્યોએ વારીગૃહ, રંગપુર નાકા અને ફતેપુરા વોટર વર્ક્સ આસપાસ ચાલતા ગેરકાયદે રેતી ખનન અટકાવવા માંગ કરી હતી. કારોબારી અધ્યક્ષ સહિત મહિલા સભ્યોએ ચીમકી આપી હતી કે પ્રશાસને જો રેતી ખનન બંધ ન કરાવ્યું તો અમે મહિલા સભ્યો જાતે નદીમાં ઉતરીશું અને રેતી માફિયાઓ સામે સીધો મુકાબલો કરીશું! તેમને સજા આપવામાં અમે પાછા નહીં પડીએ.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Embed widget