શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?

Hun To Bolish | હું તો બોલીશ | છેલ્લા 4 દિવસથી મધ્ય ગુજરાત વીજળી બોર્ડનો સૌથી મોટો એક વિવાદ શરૂ થયો છે...અને તે વિવાદ છે સ્માર્ટ મીટરનો...સ્માર્ટ મીટર માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય પ્રદેશમાં પણ લાગ્યા...ગુજરાતના 4 વીજળી બોર્ડ....PGVCL, MGVCL, DGVCL, UGVCL...એમા બધે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગ્યા....પરંતુ આરોપ લાગવા લાગ્યા કે આ મીટર ફાસ્ટ ફરે છે....અને ગમે ત્યારે તેમાંથી પૈસા કપાઈ જાય છે...જો કે, આ એ મીટર છે તેની પૂરી જાણકારી ગ્રાફિક્સમાં બતાવીશું....પરંતુ આખો ઘટનાક્રમ છે શું...તેની એક એક વાત જાણવા...તમામ વીજળી બોર્ડની ઉપર જે ઓથોરીટી છે તેમના CMD જયપ્રકાશ શિવહરે જોડે મે વાત કરી છે તે સાંભળી લઈએ....

સમાર્ટ મીટર બાબતે ગેર સમજને લઈ આજે પ્રેસ બોલાવવામાં આવી છે. એપ્રિલ મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા છે. 10000 જેટલા મીટરો સુરત શહેરમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો માં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. અમે અમારા એમ્પ્લોય થી મીટર લગાવવાની શરૂ આત કરી હતી. સ્માર્ટ મીટર લગાવવાના અનેક રિઝન છે. જુના મીટરો માં હ્યુમન એરર ને કારણે અનેક વખત ભૂલ આવે છે. રોંગ બીલિંગ ના ઇસ્યુ ને સમ્રાટ મીટર થી હટાવી શકીશું. સ્માર્ટ મીટર થઈ એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકીશું. 1 દિવસમાં 120 રૂપિયા બિલ આવે તો વધારે લાગે છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget