શોધખોળ કરો
રેશ્મા પટેલને લોકોએ ઊભી પૂંછડીએ ભગાડી, જુઓ કેવો ઉગ્ર વિરોધ કરાયો?
જૂનાગઢઃ રેશ્મા પટેલ આજે ઝાંઝરડા ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. રેશ્મા પટેલ જેવા મતદાન કરવા પહોંચ્યા કે, ત્યાં ઉપસ્થિત લોકોએ રેશ્મા પટેલનો વિરોધ કર્યો હતો. જેને કારણે રેશ્મા પટેલને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.
આગળ જુઓ






















