શોધખોળ કરો
કરાચીમાં પિઝ્ઝા બનાવી રહ્યો છે વિરાટ કોહલી? VIDEO VIRAL
હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ડુપ્લીકેટ પાકિસ્તાનના કરાચીના ડોમિનોઝમાં પિઝ્ઝા બનાવતા જોવા મળ્યો હતો. લોકો પણ તેને જોઈને હરાન રહી ગયા હતા. ઘણાં લોકોએ તો એ પણ પૂછ્યું હતું કે શું કોહલી ભારતીય ટીમ છોડીને પાકિસ્તાન આવીને કામ તો નથી કરવા લાગ્યો ને. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિક મીડિયા પિઝ્ઝા આઉટલેટના ચક્કર લગાવવા લાગ્યા હતા. વિરાટના આ ડુપ્લીકેટનું નામ છે સોહેલ સિદ્દીકી, જે છેલ્લા થોડા દિવસ પહેલા એક પારિવારિક સમારોહમાં સામેલ થવા ઉત્તર પ્રદેશ આવ્યા હતા.
ગાંધીનગર
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
આગળ જુઓ
















