શોધખોળ કરો
કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ બાળકો પર શું થાય છે અસર?
ગુજરાત સહિત દેશમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકોને કોરોના થઇ રહ્યો છે. બાળકોમાં કોરોનાના નવા લક્ષણો અંગે જાણવા એબીપી અસ્મિતાએ બાળરોગ ક્રિટીકલ કેરના નિષ્ણાંત ડો. અમિત ચિતલિયા સાથે વાત કરી હતી. વીડિયોમાં જાણીએ કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે કેટલો ઘાતક છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ પણ બાળકો પણ શું અસર થાય છે તે વીડિયોમાં જાણીએ
આગળ જુઓ





















