શોધખોળ કરો
કોવિડથી રિકવર થયા બાદ હાઇ પ્રોટીનયુક્ત ડાયટ શા માટે લેવું જોઇએ. ક્યાં છે પ્રોટીનના સોર્સ જાણો?
કોવિડથી રિકવર થયા બાદ ડોક્ટર હાઇ પ્રોટીનયુક્ત આહાર લેવાની સલાહ આપે શું આપ જાણો છો તેનું કારણ શું છે.? કોવિડ બાદ મસલ્સ પેઇન, નબળાઇ જેવી સમસ્યા રહે છે.
આ ફરિયાદ હાઇ પ્રોટીનયુક્ત ફૂડથી ઝડપથી રિકવર થાય છે. પોસ્ટ કોવિડમાં હાઇ પ્રોટીન યુક્ત ફૂડ લેવાનું બીજું કારણ એ છે કે, કોવિડ બાદ ઇમ્યુનસિસ્ટમ લો થઇ જાય છે. તો રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે પ્રોટીન યુક્ત તેમજ પોષકતત્વોથી ભરપૂર બેલેસ્ડ ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે.
આગળ જુઓ





















