શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃકોરોના સામે રક્ષણ મેળવવું હોય તો આટલું કરો, જુઓ વીડિયો
ગળો, લીમડાના પાન, અશ્વગંધા, જેઠીમધ, મરી અને લવિંગ નાખી ઉકાળો પીવાથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે. આટલું જ નહીં દૂધમાં હળદર નાંખીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને રોગ સામે રક્ષણ મળે છે.
આગળ જુઓ





















