શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃમનની શાંતિ અને ઈન્દ્રિયો પર કાબૂ મેળવવા કરો આટલું,જુઓ વીડિયો
યોગ(Yoga) અને યજ્ઞ આપણે સદીઓથી કરી રહ્યા છે જે આપણી મૂળ સંસ્કૃતિ(original culture) અને પ્રકૃતિ(nature) છે. જેનાથી આત્મજ્યોતિ, દિવ્યજ્યોતિ જાગૃત થાય છે. જેનાથી જીવનમાં પ્રગતિ થાય છે. સૂર્ય, દિપક અને ચંદ્રનું ત્રાટક કરવાથી આંખોના નંબર ઉતરી જાય છે.
આગળ જુઓ





















