ઓટોઈમ્યુન ડિસીઝ સ્કીન પર ઘણી રીતે અસર કરે છે. જેના માટે દૂધમાં ખજૂર, હળદર ઉકાળો કરી ડ્રાયફ્રુટ નાખીને પીવાથી રાહત રહે છે. આ સાથે સ્ટિરોઈડથી પણ શરીર પર આડઅસર થાય છે.